કોરોના વાઇરસની મહામારી વચ્ચે હાલ અનેક રાજ્યો ઓક્સિજન અને જરુરી ગણાતા રેમડેસિવિર ઇંજેક્શનની અછતની ફરિયાદો કરી રહ્યા છે. આવો જ એક મામલો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો હતો, દિલ્હી હાઇકોર્ટે રેમડેસિવિરની અછત અને નવા પ્રોટોકોલને લઇને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો અને સાથે ફટકાર લગાવતા કહ્યું હતું કે રેમડેસિવિરના પ્રોટોકોલ બદલી રહ્યા છો, જાણે એવુ લાગી રહ્યું છે કે તમે ઇચ્છો જ છો કે લોકો મરી જાય.