દેશમાં વ્યક્તિગત વાહનોનું આંતરરાજ્ય પરીવહન સરળ બને તે હેતુથી કેન્દ્ર સરકારે નવા વાહનો માટે નવી વાહન સિરિઝ ભારત સિરિઝ (બીએચ-સિરિઝ) લોન્ચ કરી છે. આ એક પ્રકારનું રજિસ્ટ્રેશન માર્ક હશે. આ સંદર્ભમાં સરકારે જણાવ્યું છે કે નવા વાહનોની નોંધણીની પદ્ધતિ વાહન માલિકોને એક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જતા ફરીથી નોંધણી પ્રક્રિયામાંથી મુક્તિ અપાવે છે.