સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વના નિર્ણયમાં જણાવ્યું કે, GST પરિષદની ભલામણો કેન્દ્ર અને રાજ્યો પર બાધ્યકારી નથી. મતલબ કે, જીએસટી કાઉન્સિલ જે પણ ભલામણો કરે છે તેને લાગુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો બાધ્ય નથી. આ પ્રકારની ભલામણોને ફક્ત સલાહ-સૂચન તરીકે જોવી જોઈએ. તે ફક્ત પ્રેરક મૂલ્ય ધરાવે છે.
ટોચની અદાલતે એમ પણ જણાવ્યું કે, સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પાસે GST પર કાયદો ઘડવાનો સમાન અધિકાર છે અને GST પરિષદ આ મામલે તેમને યોગ્ય સલાહો આપવા માટે છે.