બોલિવૂડ એક્ટ્રેસ Kangana Ranaut આ દિવસોમાં તેની આગામી ફિલ્મ Emergency ને લઈને ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં Kangana Ranaut એ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો કિરદાર નિભાવી રહી છે. તાજેતરમાં ફિલ્મ Emergency નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને જોઈને સૌ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. કારણે કે... ફિલ્મ Emergency ના ટ્રેલરમાં Kangana Ranaut એ ઈન્દિરા ગાંધીનો પડછાયો હોય, તેવું લાગતું હતું.
હાલમાં, Kangana Ranaut ની ફિલ્મ વિવાદોના વંટોળ વચ્ચે ફસાયેલી છે. ફિલ્મ Emergency એ ટ્રેલર રિલીઝ થયા બાદ શીખ સમુદાયે પહેલા આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને હવે ફિલ્મનું Censor Certificate અટકાવી દેવામાં આવ્યું છે. એક વીડિયોના માધ્યમથી આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે. Kangana Ranaut એ X પર એક વિડિયો જાહેર કર્યો જેમાં આરોપ લગાવ્યો કે તેની ફિલ્મનું Censor Certificate રોકી દેવામાં આવ્યું છે.