ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા સૌરાષ્ટ્રના યુવાનોની કારને અકસ્માત નડ્યો છે. ઉત્તરાખંડના બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 3 યુવાનોની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ યુવાનો ઈનોવા કારમાં જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અલકનંદા વેલી નજીક અચાનક બેકાબુ બનેલી કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.