મોદી મંત્રીપરિષદની બેઠક (Modi Cabinet Meeting) માટે તારીખ અને સમય નક્કી થઈ ગયો છે. આ બેઠક 30 જૂને સાંજે પાંચ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સાથે મંત્રીપરિષદની બેઠકમાં બધા કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભાર મંત્રી અને બધા રાજ્યમંત્રી હાજર રહેશે.