પુલવામામાં થયેલી આતંકી ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવા માટે દેશવાસીઓ માંગણી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના એક યુવાને પગમાં પગરખાં ન પહેરવાની ટેક લીધી છે. આ યુવાનનું નામ ખીમજીભાઈ રામ છે જે જૂનાગઢમાં બિયારણનો વેપાર કરે છે. આ યુવાનએ માનતા રાખી છે કે, પુલવામામાં શહીદ થયેલા જવાનોનો બદલો જ્યાં સુધી લેવામાં નહી આવે ત્યાં સુધી તે ઉઘાડા પગે ફરશે.