સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો 13 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીથી વચ્ચે થઈ શકે છે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ સત્ર 31 જાન્યુઆરીએ લોક સભા અને રાજ્ય સભાની બેઠકને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંબોધિત કરશે. ત્યારબાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.