સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે.
નાણા મંત્રી નિર્મલા સિતારમન પહેલી ફેબ્રુઆરી એ સંસદમાં બજેટ રજૂ કરશે.બજેટ સેશન 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.જ્યારે બજેટનુ બીજ સેશન 14 માર્ચથી આઠ એપ્રિલ સુધી ચાલશે.
સૂત્રોનુ કહેવુ છે કે, આ વર્ષના બજેટમાં આમ આદમીને બહુ રાહત મળવાની આશા છે.31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણથી બજેટ સત્રની શરુઆત થશે.જોકે બજેટ સત્ર પહેલા સંસદના 400 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે.