આજથી સંસદનુ બજેટ સત્ર શરુ થઈ રહ્યુ છે. રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદ બંને ગૃહોમાં આજે સંબોધિત કરશે. આ સાથે જ બજેટ સત્રની શરુઆત થઈ જશે. બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન વચમાં એક મહિનાનો અવકાશ પણ હશે. મહત્વની વાત છે કે બજેટ સત્ર કોરોનાની ત્રીજી લહેર વચ્ચે થઈ રહ્યુ છે. એવામાં મહામારીને જોતા બજેટ સત્ર માટે વધુ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવશે જેનાથી સંસદના સભ્યોને સુરક્ષિત રાખી શકાય.