આ વર્ષે બજેટમાં વડાપ્રધાનની સુરક્ષા કરતા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગત વર્ષના બજેટમાં SPGનું બજેટ 420 કરોડ રૂપિયાથી વધારીને લગભગ 540 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. વર્તમાનનામાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 300 જવાનો વાળી SPG સુરક્ષા છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાનને સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના બાદ SPGની રચના કરવામાં આવી હતી.