૨૦૧૯-૨૦માં ભારતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટમાં વિવિધ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યાજ દૂરમાં છૂટ આપવામાં આવી છે.
- 1થી 20 રૂપિયાના નવા સિક્કા બહાર પડાશે
- સરકાર વિનિવેશથી ઊભા કરશે 1 લાખ કરોડ રૂપિયા
- ઈન્ફ્રા માટે 100 લાખ કરોડ રોકાણનો પ્રસ્તાવ
- યુવાઓમાં ગાંધીજીના મૂલ્યોના સિંચન માટે ગાંધીપીડિયા
- એક વર્ષમાં બેન્કોની NPA 1 લાખ કરોડથી ઘટી
- ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને આધાર કાર્ડ મળશે
- મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યાજમાં છૂટ
- LED બલ્બના કારણે વાર્ષિક 18341 કરોડની બચત થશે
- 2025 સુધી સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ ચાલુ રહેશે
- 'ખેલો ઈન્ડિયા' સ્કીમ માટે સરકાર કટિબદ્ધ
- મેટ્રો માટે PPP મોડલ
- બજેટમાં કોર્પોરેટ ટેક્સ માટે મોટી રાહતની જોગવાઈ કરવામાં આવી