બોમ્બે હાઈકોર્ટે બુધવારે ગેંગસ્ટર છોટા રાજન ને જામીન આપતાં મોટી રાહત આપી છે. તેને 2001માં હોટલ વ્યવસાયી જયા શેટ્ટીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 30 મે, 2024 ના રોજ, વિશેષ MCOCA કોર્ટે રાજનને અન્ય લોકો સાથે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. મળી રહેલી માહીતી અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા નાબૂદ કરી છે.