પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સીઆરપીએફ જવાનનું રહસ્યમય રીતે મોત થયું છે. સૈનિકનો મૃતદેહ મતદાન મથકના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે જવાન બાથરૂમમાં પડી ગયો હતો જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.