Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાયુનું મોટું સંકટ ગુજરાતના માથા પરથી ટળ્યું છે. આવતીકાલે સવારે 9 વાગ્યે સૂધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે. જેને પરિણામે ગુજરાતના કાંઠા વિસ્તારમાં બહુ ગંભીર અસર નહિ પડે. બુધવારે સવારે જ આ સમાચાર મળતા લોકો તથા સાથે જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ બે દિવસથી બચાવ કામગીરી અને આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા હતા. મોટાપાયે 3 લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને આર્મીની ટીમ ખડેપગે રહીને કામગીરી કરી રહી હતી. આ સંકટ ટળે તે માટે દેશભરમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ભાજપના નેતાઓ સંકટ ટળતા સોમનાથ 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ