અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં બીજેપીના નેતા ભવાન ભરવાડની માલિકીવાળી હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે 15 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે.