મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના નજીકના લોકો પર ITના દરોડામાં નવા દાવા કરાયા છે. તુગલક રોડના તેમના નિવાસ સ્થાનેથી કરાયેલા ફોનનું કોલ રેકોર્ડિંગ અને એ વાતચીતના કેટલાક અંશ હવે મીડિયામાં બહાર આવ્યા છે. જેમાં રૂપિયાના કલેકશન અને પૈસાની લેતી દેતીનો ઉલ્લેખ છે. એવો દાવો કરાયો છે કે એ વાતચીત કમલનાથ અને તેમનાઓ એસડી પ્રવીણ કક્કડની વાતચીત સાથે જોડાયેલી છે. બીજી બાજુ કમલનાથે પૂછયું છે કે આ સૂત્રો કોણ છે?