પોતાની પાર્ટીમાં લોકતાંત્રિક માહોલનો દાવો કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય વિરોધી પક્ષ ભાજપની અંદરના માહોલ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે, ભાજપમાં લોકોને પોતાની વાત કહેવાની આઝાદી નથી. તેમણે દાવો કર્યો કે, ભાજપના ઘણા સાંસદોએ જણાવ્યું કે, પોતાની પાર્ટીની અંદર ખુલીને પોતાની વાત ન રાખી શકે.