રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat Bypoll) પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) દ્વારા રાજ્યના 39 નવા જિલ્લા અને શહેર પ્રમુખનાં (BJP President of city and District નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની (CR Paatil) આ પ્રથમ મોટી નિમણૂક છે. આ પ્રમુખોમાં અમદાવાદ જિલ્લો, સુરત શહેર જિલ્લો, વડોદરા શહેર જિલ્લો, રાજકોટ શહેર જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, જામનગર, જૂનાગઢ, વગેરે જેવા શહેરોની સાથે જિલ્લાનાં પ્રમુખો બદલામાં આવ્યા છે. જોકે, અંદાજે 95 ટકા નવા પ્રમુખોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.