ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી ચૂકેલી પૃથ્વી શૉએ 14 વર્ષની ઉંમરમાં 546 રનોની ઇનિંગ રમીની ચર્ચામાં આવ્યો હતો. હવે એટલા વર્ષનો બીજો એક છોકરાએ બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે બે દિવસીય ટૂર્નામેન્ટમાં તેને કમાલની રમત રમી.
ડીકે ગાયકવાડ અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાશુ મોલિયાએ 556 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી છે. મોહિન્દર લાલા અમરનાથ ક્રિકેટ એડેડમી તરફથી રમતા પ્રિયાંશુએ પોતાની પોતાની ઇનિંગમાં 98 ચોગ્ગા ફટકારી દીધા, જોકે તેના બેટમાંથી એકપણ છગ્ગા નીકળ્યો ન હતો.