છેલ્લાં કેટલાક સમય દરમિયાન નિફ્ટીમાં 1700 પોઈન્ટની તેજી દરમિયાન કોઈ મોટા અનરોધ સર્જાયા ન હતા. બજાર માટે અત્યંત જરૂરી કરેક્શની શક્યતા જ્યારે પણ સર્જાઈ તે સમયે ફરી એકવાર તેજીનું જોર વધ્યું છે અને માર્કેટ નવી વિક્રમજનક સપાટીને નકારીને હાંસલ કરીને પીછેહઠની શક્યતાઓને નકારી દીધી હતી. સપ્તાહ દરમિયાન નિફ્ટી 9600 અને સેન્સેક્સ 31,000ની સપાટીને પાર કરી ગયો હતો.