જો તમારે આગામી મહિનામાં બેન્ક સાથે સંકળાયેલા કામ કરવાનું પ્લાનિંગ હોય તો જરા ફટાફટ પતાવી દેજો. કારણ કે આગામી મહિને કુલ આઠ દિવસ બેન્કોમાં કામકાજ બંધ રહેશે. આમ જદલી પૈસાને લગતા કામકાજ પતાવી દેજો.
આગામી મહિનામાં બેન્કોમાં અલગ અલગ 8 રજાઓ છે જેથી આઠ દિવસ કામકાજ બંધ રહેશે. આ રજાઓમાં મહિનો બીજો અને ચોથો શનિવારનો પણ સમાવશ થાય છે. બેન્કનું કોઇપણ કામ હોય તો રજાઓ પહેલા પતાવી દો. ચાલો જાણીએ કે નવેમ્બર મહિનામાં કયા કયા દિવસે બેન્કો બંધ રહેશે.
આ દિવસોમાં બેન્ક બંધ રહેશે
- 1 નવેમ્બરમાં બેંગાલુરુ અને ઇમ્ફાલમાં કન્નડ રાજ્યોત્સના પ્રસંગે બેન્કો બંધ રહેશે.
- 2 નવેમ્બરના પટના અને રાંચીમાં છઠ પૂજાના અવરસ ઉપર બેન્કોમાં રજા રહેશે
-8 નવેમ્બરમાં શિલોન્ગમાં વાંગ્લા ફેસ્ટિવલ છે એટલે આ દિવસે બેન્કોમાં કામકાજ થશે નહીં
-9 નવેમ્બર મહિનાનો બીજો શનિવાર છે એટલે બેન્કો બંધ રહશે
-12 નવેમ્બરનો ગુરુનાનક જ્યંતિના અવરસ ઉપર બેન્કોમાં રજા રહેશે. આ દિવસે બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાત્તા, લખનૌ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેન્કો બંધ રહેશ.
- 15 નવેમ્બરે બેંગલુરુ, જમ્મુ અને શ્રીનગરમાં કનકદાસ જ્યંતિ અને ઇદ-ઉલ મિલાદ-ઉલ-નબીના અવરસ ઉપર બેન્કોના કામકાજ નથી થાય.
-19 નવેમ્બરે Lhabab Duechenના પ્રસંગે ગંગટોકમાં બેન્કોમાં રજા રહેશે.
-23 નવેમ્બરે મહિનાનો ચોથો શનિવાર છે. ચોથા શનિવારે દેશ બધા સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં કામકાજ નહીં થાય.