26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને રાજપથ ખાતે યોજાનારી પરેડમાં બાંગ્લાદેશના સશસ્ત્ર દળોના 122 જવાનો જ્યારે ભારતીય જવાનો સાથે પરેડમાં ભાગ લઇ રહ્યા હશે, ત્યારે તેઓ ભારત દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિન પરેડમાં પહેલી જ વાર ભાગ લેવાનું ગૌરવ નહીં અનુભવે પરંતુ બાંગ્લાદેશની આઝાદીની લડાઇમાં બલિદાન આપી ચૂકેલા ભારતીય જવાનો પ્રતિ આભારની લાગણી પણ વ્યક્ત કરશે.