કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે હજુ લંબાવી દીધો છે. ભારત આવતી અને જતી કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પરન પ્રતિબંધને 31 માર્ચ, 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગુ નહિ થાય જેમને ખાસ કરીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય તરફથી મંજૂરી મળી હશે તેમ એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે.