સાઉદી અરબે આ વર્ષે હજ યાત્રા પર આવનાર લોકો માટે ઉમર અને સંખ્યાના પ્રતિબંધને હટાવી દીધો છે. સાઉદી અરબના હજ એને ઉમરા મંત્રી તાફિક અલ રાબિયાએ હજ એક્સોપો 2023 માં બોલતા કહ્યુ હતુ કે, આ વર્ષે હજ યાત્રામાં આવનાર લોકોની સંખ્યા કોરોના કાળની પહેલાની સંખ્યા સુધી પહોચી ગઇ છે. જો કે, આ વર્ષે હજ યાત્રા પર આવનાર પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નહી હોય. 2019 માં હજ યાત્રામાં