Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જી20નું સફળતા પૂર્વક આયોજન કર્યા બાદ ભારતમાં હવે P20 સમિટની અધ્યક્ષતા માટે તૈયાર છે. આ ઈવેન્ટનું આયોજન નવી દિલ્હીમાં 13 અને 14 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. તેમજ 13 ઓક્ટોબરના રોજ સંસદીય મંચનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં જી-20ના સભ્ય દેશો અને આમંત્રિત દેશોના પ્રિસાઇડિંગ ઓફિસર અને 10 ડેપ્યુટી સ્પીકર હાજરી આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ