રાજ્યભરના વાતાવરણમાં રાત્રે અચાનક પલટો આવ્યો હતો. રાત્રે સુસવાટા મારતો પવન સાથે વાવાઝોડનું ફૂંકાયું હતું. અમદાવાદ પણ રાતના સમયે અચાનક જ ભારે પવન ફુંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ હતી. શહેરના ગોતા, નવા વાડજ ,રાણીપ, પાલડી બોડકદેવ, બોપલ-ઘુમા, શેલા, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, સરખેજ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો.