ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લની ગુજરાત સરકારે ત્રીજીવાર વધુ બે વર્ષ માટે નિમણૂક થયા બાદ ધરખમ સુધારા કરવામાં આવ્યા હતા. ઉપરાંત બિનતકરારી ચેન્જ રિપોર્ટ, પડતર અરજીઓ સહિતનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટની જગ્યાઓ વેચાણ કરીને કરોડો રૂપિયાનો ફાયદો કરી આપ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યસભાના ટ્રસ્ટ અને ધર્માદા સંસ્થાઓ ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટના નિયમો જોગવાઈઓનું કડક પાલન કરે તેવા સઘન પ્રયાસો થયા છે. રાજ્ય સરકાર દ્વારા ચેરિટી કમિશનરની કામગીરીને ધ્યાને રાખીને ત્રીજીવાર તેમની નિમણૂક કરી છે.