એર માર્શલ વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેના ના નવા ચીફ બનવા જઈ રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ, આઉટગોઇંગ એરફોર્સ ચીફ આર.કે.એસ ભદૌરિયા નિવૃત્ત થયા બાદ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયે વિવેક રામ ચૌધરીને એર સ્ટાફના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જણાવી દઈએ કે એર માર્શલ વિવેક રામ ચૌધરી હાલમાં ભારતીય વાયુસેનાના ઉપ-પ્રમુખ છે.