અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વ સંમતિથી વરણી થઇ છે. વાર્ષિક 7000 કરોડનું ટર્ન ઓવર છે અમૂલ ડેરીનું પ્રતિ દિવસની 23 લાખ લિટરની દૂધની આવક થાય છે અમુલ ડેરીમાં આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકો 1200 દૂધ મંડળીઓ મારફતે અમુલ ડેરીમાં દૂધ એકત્ર કરવામાં આવે છે.