વિવિધ સ્માર્ટ ડિવાઇસમાં પેમ્પર્સનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. પેમ્પર્સે એક કેનેક્ટેડ કેર સિસ્ટમ રજૂ કરી છે. જેનું નામ Lumi છે. તેમાં સેન્સર છે, જે બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. જ્યારે ડાયપર ભીનું થાય ત્યારે આ સેન્સર મોબાઇલ પર સૂચનાઓ મોકલશે. એપ્લિકેશન દ્વારા જાણકારી મળી શકશે કે બાળક ક્યારે સૂઈ જાય છે અને તે કેટલી વાર ઉઠે છે. એપ્લિકેશનમાં પણ બાળકોને દુધ પવડાવવા માટે ચાર્ટ બનાવી શકાશે. એપ્લિકેશનમાં આ સ્માર્ટ ડાયપરનો ઉપયોગ કરવાની રીત બતાવી છે, જોકે કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી.
કંપનીએ ઈન્ટરનેટ કનેક્ટેડ બેસેનેટ્સ, સ્માર્ટ નાઈટ લાઈટ્સ અને પેસિફિક બોટલ પણ રજૂ કરી છે, જે બાળકોને ખવડાવવાનું ટ્રેક કરી શકે છે. સંશોધનકારો અનુસાર, 2024 સુધીમાં, બેબી મોનીટરનું માર્કેટ 2.5 બિલિયન ડોલર સુધી પહોંચશે. કંપનીએ એવી એપ્લિકેશન પણ રજૂ કરી છે જે માતાપિતાનો અવાજને કાઢી શકે છે. આ રીતે બાળકોને લાગે છે કે તે તેમના માતા પાસે છે.
સુરક્ષાના સવાલ પર પેમ્પર્સના એક પ્રવક્તાએ કહ્યું છે કે ડેટા સંપૂર્ણપણે એન્ક્રિપ્ટ થયેલ છે, તેમ છતાં તેમણે એમ પણ કહ્યું કે કંપની હાલમાં પ્રામાણીકરણ સુવિધા આપી રહી નથી. જોકે લુમી એ વિશ્વનો પહેલો ટેક ડાયપર નથી.
આ પેહલા 2016માં ગૂગલે મળ-મુત્રને તપાસવા માટે એક તૈયાર એક ઉત્પાદનની પેટન્ટ માટે અરજી કરી હતી. ગયા વર્ષે કંપની મોનિતે, સ્માર્ટ ડાયપર સેન્સર્સ માટે હગીઝ સાથે ભાગીદારી કરી છે.