આ વખતે વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર એટલેકે 12 કરોડ રુપિયાનુ અને રનર્સ અપ ટીમને 8 લાખ ડોલર એટલે કે 6 કરોડ રુપિયાનુ ઈનામ મળશે.સેમિ ફાઈનલમાં હારનારી બંને ટીમને ચાર-ચાર લાખ ડોલર એટલે કે 3 કરોડ રુપિયા આપવામાં આવશે.
કુલ મળીને આ વખતે વર્લ્ડકપમાં 5.6 મિલિયન ડોલર એટલે કે 42 કરોડ રુપિયા પ્રાઈઝ મની તરીકે આપવામાં આવશે.આઈસીસી દ્વારા સુપર 12 સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનસ એવોર્ડ પણ આપવામાં આવશે.સુપર સ્ટેજ પર યોજનારી 30 મેચો માટે 1.20 કરોડ ડોલર આપવામાં આવશે.આ સ્ટેજ પર જ બહાર ફેંકાઈ જનારી ટીમને 70000 ડોલર આપવામાં આાવશે.