કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું હતું. દેશના ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આ બજેટથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ તેમની આવક બમણી કરવામાં ઘણું મદદરૂપ થશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSMEs)ને ફાયદો થશે. તેઓએ કહ્યું કે “MSME માટે, ક્રેડિટ ગેરંટી અને ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેનો દેશની જનતાને ફાયદો થશે.