ચાનક તમારું લોહી લાલની જગ્યાએ નેવી બ્લૂ કલરનું થઇ જાય તો ? માનવામાં ન આવે તેવી ઘટના અમેરિકાની મહિલા સાથે બની છે. ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ મહિલાએ ડોક્ટર્સને કહ્યું કે તેણે દાંતના દુખાવા માટે પેનકિલર જેવી એક દવા લીધી હતી. બીજા દિવસે તે ઉઠીને સીધી અમેરિકાની રોડ આઇલેન્ડ હોસ્પિટલે ગઇ અને ડોક્ટરને કહ્યું- હું કમજોર અને બ્લૂ થઇ ગઇ છું. મેડિકલ ભાષામાં તેને cyanotic કહેવામાં આવે છે જેમાં વ્યક્તિની ચામડી અને નખ બ્લૂ કલરના થઇ જાય છે.