કેલિફોર્નિયાની એક અમેરિકી અદાલતે 2008 માં થયેલા મુંબઇ આતંકી હુમલાનો અપરાધી ગણાતા પાકિસ્તાની મૂળના કેનેડિયન તહવ્વુર રાણાને ભારત પ્રત્યપર્ણ કરવાની મંજુરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે 2020માં 62 વર્ષીય રાણાના પ્રત્યપર્ણ માટે અસ્થાયી અરેસ્ટ કરવાની માંગણી કરતી ફરિયાદ આપી હતી. બાઇડન પ્રશાસને રાણાના પ્રત્યર્પણની ભારતની માંગણીને સ્વીકારી હતી.
કેલિફોર્નિયાના સેન્ટ્રલ જેલની જિલ્લા અદાલતના ન્યાયધિશ જેકલીન ચુલજિયાન એ 16 મે ના રોજ 48 પાનાના આદેશમાં ભારત પ્રત્યપર્ણ કરવાની વાત કરી હતી. 26 નવેમ્બર 2008 ભારતના ઇતિહાસનો એવો કાળો દિવસ પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ મુંબઇ પર હુમલો કર્યો હતો. ભારતની વિનંતીના આધારે જ અમેરિકામાં રાણાને અરેસ્ટ કરવામાં આવ્યો હતો