અરવલ્લીની ગીરીમાળાઓ ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ ના ગગનભેદી જયઘોષથી ગુંજી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા નો ત્રીજો દિવસ અદૂભુપૂર્વ રહ્યો હતો.
મા જગદંબાના દર્શન માટે પગપાળા આવી રહેલા લાખો ભાવિકોના ચેહરા ઉપર લેશમાત્ર થાક કે કોઈ સમસ્યાની ફરિયાદ નથી.
મા અંબા ભક્તોની રક્ષા કરી રહીં છે અને ભક્તો માના સાનિધ્યમાં આવીને પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. મહામેળાના ત્રીજા દિવસે 4.71 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.