દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દુનિયાના સૌથી અમીરોમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દાદા બની ગયા છે. 10મી ડિસેમ્બર આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીએ દીકરાને જન્મ આપ્યો.
આકાશ અને શ્લોકાના દીકરાનું નામકરણ કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારે ઓફિશિયલ રીતે પોતાના પૌત્રના નામની જાહેરાત કરી છે. દેશના સૌથી ધનિક પરિવારના પૌત્ર અને આકાશ-શ્લોકા અંબાણીના દીકરાનું નામ 'પૃથ્વી આકાશ અંબાણી' રાખવામાં આવ્યું છે. પરિવાર તરફથી આ નામની જાહેરાત કરાઈ છે.