ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોક્સઓફિસ પર કરોડોની કમાણી કરનારી ફિલ્મોમાં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા,,ની સાથે સાથે છેલ્લો દિવસનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે. અર્બન ગુજરાતી મૂવીઝમાં સફળ થયેલી છેલ્લો દિવસ ફિલ્મને 15 લાખ દર્શકોએ સિનેમાહોલમાં નિહાળી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 18 કરોડની કમાણી કરી હતી. તો અહીં એ બાબતનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે કે 20 વર્ષ અગાઉ રીલિઝ થયેલી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’એ બોક્સ ઓફિસ પર 22 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને દોઢ કરોડ કરતાં વધુ દર્શકોએ નિહાળી હતી.