ભારતના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેના પહેલા અવકાશયાન આદિત્ય -એલ૧ નું આજે ૨૦૨૩ની ૧, સપ્ટેમ્બરે, શુક્રવારે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
ચંદ્રયાન-૩ ની ઝળહળતી સફળતાના પગલે હવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) હવે સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પણ સંશોધન કરશે.