ભોજપુરી ફિલ્મ અભિનેત્રી નેહા બંસલનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ભારે (Viral) વાયરલ થયો છે. વીડિયોમાં નેહા બંસલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી રહી છે. વીડિયોમાં રડી રડીને નેહા બંસલના હાલ બેહાલ થયા છે. નેહાનો આરોપ છે કે તેના પતિએ તેને છોડી દીધી છે. તેના પતિએ તેને મારી પણ છે. નેહાએ જણાવ્યું કે તેના પતિને અમેરિકાની નાગરિક્તા પ્રાપ્ત છે.
નેહાનું કહેવું છે કે તેના માતા-પિતા નથી. એટલા માટે લગ્ન માટે તેણે બધું જ વેચી દીધું હતું. નેહાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ક્યારે તેના ઘરે લઇ ગયો નથી. તેનો પતિ સતત છ મહિના સુધી તેની સાથે રમત રમતો રહ્યો હતો. હવે તે કહે છે કે તે અમેરિકન નાગરીક છે. તેઓ કહે છે કે તેને વડાપ્રધાન મોદી અને ભારતના કાયદાનો કોઇ ડર નથી.