પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. કાંથી ખાતે પાર્ટીનો એક કાર્યકર સ્ટેજ પર વડાપ્રધાનને પગે લાગવા આગળ વધ્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદી પલટીને તેના તરફ આગળ વધ્યા હતા અને નમીને પ્રણામ કરીન તેને પગે લાગ્યા હતા.
ભાજપ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને તેને સંસ્કારનો ભાવ કહેવામાં આવ્યો હતો. પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, 'ભાજપ એક એવું સુસંસ્કૃત સંગઠન છે, જ્યાં કાર્યકરોમાં એક-બીજા પ્રત્યે સમાન સંસ્કારનો ભાવ રહે છે.'