પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 101 મી જન્મજયંતિ છે, પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિને લઇને હરીભક્તોમાં ખુબ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ નિમિતે આખું નગર બનાવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણોને તાજા કરવામાં આવશે, અને સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક બાબતોને લઇને આખું નગરને બનાવામાં આવ્યુ છે. સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પત્ર લખીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણોને જીવંત કર્યા છે.