ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારતમાં બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. DCGIએ સીરમ ઇન્ટિબાટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેક ની વેક્સીન કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગને અંતિમ મંજૂરી આપી દીધી છે. DCGI તરફથી ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને મંજૂરી આપવાને લઈને કૉંગ્રેસ (Congress) નેતા શશિ થરૂર એ સવાલ ઊભા કર્યા છે, જેના જવાબમાં DCGIએ સ્પષ્ટીકરણ આપી દીધું છે.