ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતામાં ટ્રેક્ટરના બે ટૂકડા થઇ ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રકે ટ્રેક્ટરને એટલી ભયાનક ટક્કર મારી હતી કે ટ્રેક્ટરના બે ટૂકડા થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.