લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે પીએમ મોદી, ખાનપુર સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાત ભાજપ દ્વારા પીએમ નરેદ્ર મોદીનું સાદગી ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આંતકવાદીઓ ખાત્મો કરનાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ખાનપુર ભાજપનું વર્ષો જુનું કાર્યલય છે . નરેન્દ્ર મોદીએ બુથમાંથી પાર્ટીને ઉંચાઈ તરફ લઇ જનાર આપણે આંગણે આવ્યા છે તેઓની ગુજરાતની સાથે આત્મીયતા છે. ગાંધીજી અને સરદારે દેશને સ્વરાજ અપાવ્યું છે અને હવે ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સેવા દેશની સેવા કરે છે. લોકસભાની ચુંટણી વખતે આખું ગુજરાત તેઓના પડખે ઉભું રહ્યું હતું તેના બદલ આભાર વ્યક્ત કરું છું. જ્યારે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીત વાઘાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશનો આત્મા છે અને દેશ પરમાત્મા છે