Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

થાઈલેન્ડની બંધારણીય કોર્ટે બુધવારે વડાપ્રધાન પ્રયુથ ચાન ઓ ચા (Prayut Chan o Cha) ને સસ્પેન્ડ કરી દીધા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વડાપ્રધાનના આઠ વર્ષના કાર્યકાળની સમીક્ષાનો નિર્ણય કર્યો છે.
કોર્ટે મીડિયાને મોકલેલા એક નિવેદનમાં પોતાના નિર્ણયનુ એલાન કર્યુ. એ સ્પષ્ટ નથી થયુ કે કોર્ટ મુખ્ય વિપક્ષી દળ દ્વારા દાખલ અરજી પર અંતિમ નિર્ણય ક્યારે સંભળાવશે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે લશ્કરી જુન્ટાના પ્રમુખ તરીકે તેમના કાર્યકાળને બંધારણીય રીતે નિર્ધારિત પીએમના આઠ વર્ષના કાર્યકાળ તરીકે ગણવો જોઈએ. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ