મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો પર યોજનારી ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં ઠાકરે પરિવારના સભ્ય આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જો કે ખાસ વાત તો એ છે કે આદિત્ય પાસે 16 કરોડ રૂપિયાની સંપત્તિ છે જે મુંબઈના સીએમ કરતા પણ વધું છે. સંપત્તિની બાબતમાં આદિત્યએ દેવેન્દ્ર ફડણવીસને પણ પાછળ પાડી દીધા છે. ફડણવીસ 3.78 કરોડની સ્થાવર સંપત્તિના માલિક છે.