ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ઓચીંતો મંદીનો કડાકો બોલાઈ જતાં ખેલાડીઓમાં વ્યાપક ચકચાર જાગી હતી. બિટકોઈનના ભાવ ગબડી 50 હજાર ડોલરની અંદર ઉતરી ગયા હતા. બિટકોઈન પાછળ ઈથેર, ડોગેકોઈન સહિતની વિવિધ ક્રિપ્ટો કરન્સીઓના ભાવ આજે 10થી 15 ટકા તૂટયા હતા.
અમેરિકાની મોટી ઈલેકટ્રીક કાર કંપની ટેસલાના સીઈઓ એલન મસ્કના જણાવ્યાનું મુજબ પર્યાવરણના મુદ્દે કંપની કારના વેચાણ સામે હવે બિટકોઈન સ્વીકારશે નહીં.