ટેસ્લા કંપનીના સંસ્થાપક એલન મસ્ક એંડિવર ગ્રુપ હોલ્ડિંગ્ઝના બોર્ડ ઑફ ડાયરેક્ટરના પદેથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ કંપની તરફથી ખુદ આ વાતની માહિતી આપવામાં આવી છે કે એલન મસ્ક બોર્ડ ઑફ ડાયરેક્ટરમાંથી બહાર જઈ રહ્યા છે. કંપનીના વાર્ષિક રિપોર્ટમાં આ વાતની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ એલન મસ્કની રાજીનામુ 30 જૂન, 2022થી પ્રભાવી થશે.