મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારતમાં ઈલેક્ટ્રોનિક કાર બનાવવા માટે ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્કને આમંત્રણ આપ્યું છે. મસ્કે એક અહેવાલને ટાંકીને ટ્વિટ કર્યું હતું કે ભારત વર્ષ 2030થી ફક્ત ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રતિબદ્ધ છે અને તે અંગે મહિન્દ્રાએ જવાબ આપ્યો હતો કે ગૂડ પોઈન્ટ.